અમે ઉજ્જવળ, સુરક્ષિત તથા સમૃદ્ધ ભારત તેમજ સનાતન સભ્યતા (કે જેની ઉપર હાલ ચોતરફે હુમલા થઈ રહ્યા છે) માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ભારતીય સનાતન સમાજનો અવાજ છીએ.
સનાતન સમાજ, સનાતન સંસ્કૃતિના મૂલ્યો તમામ બાહ્ય તથાઆંતરિક શત્રુઓથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે રાજકીય પ્રણાલી, શાસન પ્રણાલીના ચરિત્રને બદલવાના અભિયાન પર છીએ અને અમે એક મજબૂત ભારત બને તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે જ્યાં ભારતના તમામ સ્ત્રી-પુરુષો સરકાર તરફથી કોઈપણ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય ભેદભાવ વિના ન્યાયી રીતે તેમના સપના અને ધ્યેયોને આગળ ધપાવી શકે છે.
અમારું લક્ષ્ય વિશાળ છે, અમારી લડાઈ ચઢાવ પર છે. અમે એકમાત્ર સનાતની પક્ષ છીએ જે સનાતન સંસ્કૃતિને બચાવવા માટે લડી રહ્યા છે. અમને તમારી પાસેથી ઘણી મદદની જરૂર છે. આ લડાઈમાં અમને તમારા આર્થિક સહયોગની જરૂર છે. કૃપા કરીને ઉદાર બનો.
એકમ સનાતન ભારત એ દરેક સનાતનીઓ તથા ભારતની દરેક વ્યક્તિ કે જે સનાતન સંસ્કૃતિને ચાહે છે તેમનો પક્ષ છે,. અમે તમને આવવા પ્રોત્સાહિત કરીએ છીએ, અમારી સાથે હાથ મિલાવો કે જેથી અમે આ લડાઈ સાથે મળીને લડી શકીએ!
સનાતન ભારત સ્ટોર પરની દરેક ખરીદી સમગ્ર ભારતમાં એકમ સનાતન ભારત પાર્ટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અમારા સૌથી વધુ વેચાતા વસ્ત્રો, મર્યાદિત સમયના સંગ્રહો અને એક્સેસરીઝને વિશ્વાસ સાથે ખરીદો.
લઘુમતીની વ્યાખ્યા આ પ્રમાણે થવી જોઈએ: ધાર્મિક/ભાષાકીય જૂથ કે જે દેશની કુલ વસ્તીના ૫% કરતા ઓછી છે. ભારતને "કુદરતી વતન" તરીકે જાહેર કરવું.
Ekam Sanatan Bharat Dal shall amend the Constitution to provide that the State of India shall be Constitutionally Bound to ensure & maintain the Sanatan Majority Character of the Country.
Hindu Genocide & Demographic Invasion (Land Jihad & by all other means) shall be declared Crimes against the State which shall through a proper legislation be made offences punishable by Death.
મંદિરો/મઠો પર રાજ્ય/સરકારી નિયંત્રણ સમાપ્ત. પ્રાચીન સૂર્ય મંદિર, કાશ્મીરમાં માર્તંડ મંદિર, મથુરા ખાતે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને કાશી (વારાણસી) ખાતે જ્ઞાનવાપી તીર્થ ક્ષેત્રનું તાત્કાલિક પુનર્નિર્માણ અને પુનઃસ્થાપના.
Amend Constitution to define Minority as a community constituting less than 5% of Country’s total population. Declare Bharat as a “Natural Homeland” for all Sanatanis , enabling full Citizenship rights for them.
હિંદુ બહુમતી ધરાવતા જમ્મુ પ્રાંતને કાશ્મીરથી અલગ કરવું; કાશ્મીરનું ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન અને તેનું પુનર્ગઠન. જમ્મુ પ્રાંત એક સંપૂર્ણ રાજ્ય તરીકે. ભારતીય સૈન્યના પરંપરાગત માળખાને અકબંધ રાખવા અને સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને યોગ્ય સન્માન આપતી વખતે સૈન્ય અને પોલીસને સશક્ત અને આધુનિક બનાવવી.
Ending State/Govt Control of Hindu Temples/ Mathas . Immediate Reconstruction and Re-Establishment of Ancient Sun Temple, Martand Temple in Kashmir; Shree Krishna Janambhoomi at Mathura and Gyanvapi Teertha Kshetra at Kashi (Varanasi).
ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને પવિત્ર ગાય, મા ગંગા અને શ્રી રામ સેતુને રાષ્ટ્રીય ધરોહરના પ્રતીકો તરીકે જાહેર કરવા.
Keeping the Sanatani identity of all the Himalayan states intact. Separation of Hindu Majority Jammu Province from Kashmir by dividing J&K into 2 Union Territories & reorganizing Jammu Province as a full-fledged Independent State.
વકફ અધિનિયમ, પૂજા સ્થાન અધિનિયમ 1991, અને સચ્ચર સમિતિ ભલામણો ની તાત્કાલિક રદ/સમાપ્તિ. ભારતીય બંધારણના અનુચ્છેદ 30 માં સુધારો કરીને હિંદુઓને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સ્વાયત્ત સંચાલન કરવા સક્ષમ બનાવવા.
Complete Ban on Cow Slaughter & declaring Holy Cow, Maa Ganga and Shri Ram Setu as symbols of National Heritage.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વસ્તી-સંતુલનની તાત્કાલિક પુનઃસ્થાપના કરી વસ્તી-પરક અતિક્રમણ ને ખાળવું તેમજ ઉલટાવવું.
Immediate Repeal/terminate Waqf Act, Places of Worship Act and Sachar Committee Recommendations; Amend Article 30 of the Constitution of India enabling Hindus to establish and autonomously administer their Educational Institutions. Review and repealing articles, laws and clauses that harm Sanatan culture and civilization. Complete ban on love jihad and conversion. Immediate Implementation of Uniform Civil Code.
સર્વગ્રાહી ટકાઉ વિકાસ ૬ સ્તંભો પર આધારિત છે: સાચો ઇતિહાસ, સંસ્કૃતિ, આધ્યાતમ, સ્થાનિક ભાષા અને પર્યાવરણીય ચેતના.
Holistic Sustainable Development based upon 6 Pillars of Aadhyatam ( अध्यात्म ) , Sanskriti ( संस्कृति ) , True History ( सही इतिहास ) , Social Values ( सामाजिक मूल्य ) Local Language ( स्थानीय भाषा ) and Environmental Consciousness ( पर्यावरण ) . Keeping the traditional structure of the Indian Army intact and giving due respect to the soldiers, ex-servicemen and their families while empowering and modernizing the army and police.
અમારા સપ્ત સંકલ્પના આ વિરાટ કાર્યને પૂર્ણ કરવા માટે અમને તમારા તરફથી ઘણી મદદની જરૂર છે. કૃપા કરીને અમને ટેકો આપો, એકમ સનાતન ભારત સાથે જોડાઓ- અમારી શક્તિ બનો.
એકમ સનાતન ભારતના સભ્યો અમારી તાકાત છે! ધર્મ માટે લડતા રહો!
આવો Social Media ઉપર મળીએ. ચર્ચા કરીએ!
4 months ago
This content isn't available right now
Share on Facebook Share on Twitter Share on Linked In Share by Email
Video
5 months ago